દૈનિક રાશિ ભવિષ્ય / વૃષભ રાશિને રહેશે માનસિક ચિંતા અને કામકાજમાં મળશે ઓછો સહયોગ, જાણો શુક્રવારનું રાશિફળ

Know Your Rashi Bhavishya Of Friday

શુક્રવારના દિવસે માતાજીની માનસી પૂજા કરવાથી લાભ મળે છે. આજે સ્ત્રી વર્ગનું સન્માન કરવાની સાથે ચોખા અને દૂધનું દાન શુભ માનવામાં આવે છે. આ સાથે જ ઓમ ભાર્ગવાય નમઃ મંત્રનો જાપ પણ શુભ ફળ આપે છે. આજનો શુભ રંગ સફેદ અને દૂધિયો છે. તો શુભ અંક 4 છે. આ સિવાય અનેક રાશિ માટે આજનો દિવસ સંભાળીને ચાલવા બરોબર છે. તો જાણો મેષથી મીન રાશિ સુધીનું રાશિફળ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ