દૈનિક રાશિ ભવિષ્ય / વૃષભ રાશિને થશે કામકાજમાં ફાયદો અને વધશે આવકનું પ્રમાણ, જાણો શુક્રવારનું રાશિ ભવિષ્ય

Know Your Rashi Bhavishya Of Friday

શુક્રવારના દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવાથી અખૂટ લાભ પ્રાપ્ત થાય છે. માતાજીની માનસી પૂજાનું આજે ખાસ મહત્વ હોય છે. સ્ત્રી વર્ગનું સન્માન કરવાનું શુક્રવારે સૂચન કરવામાં આવે છે. ઓમ ભાર્ગવાય નમઃ મંત્રનો જાપ પુણ્ય અપાવી શકે છે. આજની પૂજામાં ગુલાબનું ખાસ મહત્વ રહેલું છે. લક્ષ્મીપૂજામાં કમળ અને ગુલાબનો ઉપયોગ સફળતા અપાવશે. સાથે જ ગંગાજળનો ઉપયોગ પણ લાભદાયી રહે છે. ચોખા અને દૂધનું દાન શુભ માનવામાં આવે છે. તો જાણી લો તમામ 12 રાશિઓનું દૈનિક રાશિફળ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ