દૈનિક રાશિ ભવિષ્ય / વૃશ્વિક રાશિને થશે શેરબજારમાં સારો લાભ, જાણો શુક્રવારનું રાશિ ભવિષ્ય

Know your Rashi Bhavishya Of Friday

શુક્રવારનો દિવસ અનેક રાશિને માટે શુભફળ લઈને આવ્યો છે તો સાથે જ અનેક રાશિ માટે સચેત રહેવાનો સંકેત પણ લઈને આવ્યો છે. શુક્રવારનો શુભ રંગ સફેદ અને દૂધિયો છે. આજના દિવસે મહાલક્ષ્મીની ગુલાબના પુષ્પથી પૂજા કરવાથી લાભ થાય છે. તૂટેલી વસ્તુઓનો ઉપયોગ ટાળવાની સાથે શક્ય તેટલા પ્રમાણમાં ઓમ શુક્રાય નમઃ મંત્રનો જાપ કરવાથી શુભ ફળ મળે છે. ચોખા અને દૂધનું દાન આજે શુભ ગણાય છે.

બ્રેકિંગ ન્યૂઝ