દૈનિક રાશિ ભવિષ્ય / મિથુન રાશિને થશે કામનો ભાર હળવો અને કોને મળશે ધંધામાં લાભ, જાણો શુક્રવારનું રાશિ ભવિષ્ય

Know your Rashi Bhavishya Of Friday

શુક્રવારનો દિવસ અનેક રાશિ માટે શુભફળ લઈને આવ્યો છે. આજે સફેદ અને દુધિયો રંગ સૌને માટે શુભ રહેશે. મહાલક્ષ્મીની ગુલાબના ફૂલથી પૂજા કરવાથી લાભ થઈ શકે છે. આ સાથે તૂટેલી વસ્તુઓનો ઉપયોગ ન કરવાની પણ સલાહ આપવામાં આવે છે. ઓમ શુક્રાય નમઃ મંત્રના જાપથી પુણ્ય મળે છે. ચોખા અને દૂધનું દાન શુભ ગણાય છે. તો જાણી લો મેષથી મીન રાશિના જાતકોનું રાશિ ભવિષ્ય.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ