દૈનિક રાશિ ભવિષ્ય / મિથુન રાશિના જાતકોને મળશે જીવનસાથી અને સંતાનનો સહયોગ, જાણો શુક્રવારનું રાશિ ભવિષ્ય

 Know Your Rashi Bhavishya Of Friday

શુક્રવારનો દિવસ અનેક રાશિ માટે શુભફળ લઈને આવ્યો છે. આજના દિવસે મહાલક્ષ્મીની ગુલાબના પુષ્પથી પૂજા કરવાથી લાભ થઈ શકે છે. તૂટેલી વસ્તુઓનો ઉપયોગ ન કરવાની સલાહ આપવામાં આવે છે. ઓમ શુક્રાય નમઃ મંત્રના જાપથી શુભ ફળ મળે છે. ચોખા અને દૂધનું દાન કરવાથી પણ લાભ થઈ શકે છે. આજનો શુભ રંગ સફેદ અને દૂધિયો છે. તો જાણો મેષથી મીન રાશિનું રાશિ ભવિષ્ય.

બ્રેકિંગ ન્યૂઝ