દૈનિક રાશિ ભવિષ્ય / કર્ક રાશિને માટે રહેશે દિવસ મધ્યમ, જાણો શુક્રવારનું રાશિ ભવિષ્ય

Know your Rashi Bhavishya Of Friday 27122019

શુક્રવારનો દિવસ અનેક રાશિ માટે શુભ સમાચાર લઈને આવ્યો છે. આજનો શુભ રંગ સફેદ અને દૂધિયો છે. આજના દિવસે મહાલક્ષ્મીની ગુલાબના ફૂલથી પૂજા કરવાથી લાભ મળી શકે છે. તૂટેલી વસ્તુઓનો ઉપયોગ ટાળવાથી રાહત મળી શકે છે. ઓમ શુક્રાય નમઃ મંત્રના જાપથી શુભ ફળ મળે છે. ચોખા અને દૂધનું દાન કરવાથી લાભ થઈ શકે છે. તો જાણી લો તમારી રાશિ તમને કઈ ચીજોમાં સાવચેત રહેવાનું અને કયા કામ કરવાનું સૂચન કરે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ