દૈનિક રાશિ ભવિષ્ય / વૃશ્વિક રાશિને માટે અતિ શુભદાયી દિવસ, જાણો શુક્રવારનું રાશિ ભવિષ્ય

Know your Rashi Bhavishya of Friday

શુક્રવારનો દિવસ માતા લક્ષ્મીનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવાથી ખાસ ફળ મળે છે. આજે તૂટેલી વસ્તુઓનો ઉપયોગ ટાળવો આવશ્યક છે. ઓમ શુક્રાય નમઃ મંત્રનો જાપ કરવાથી પુણ્ય મળે છે. આજે ચોખા અને દૂધનું દાન શુભ રહેશે. આજે સફેદ અને દૂધિયો રંગ પહેરવાથી લાભ થઈ શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ