લાલ 'નિ'શાન

દૈનિક રાશિ ભવિષ્ય / મીન રાશિને માટે શુભ અને મકર રાશિને માટે મુશ્કેલ રહેશે દિવસ, જાણો શુક્રવારનું રાશિ ભવિષ્ય

Know Your Rashi Bhavishya Of Friday 17012020

શુક્રવારનો દિવસ અનેક રાશિ માટે મિશ્ર ફળદાયી રહેશે. આજના દિવસે મહાલક્ષ્મીની ગુલાબના ફૂલથી પૂજા કરવાથી લાભ થઈ શકે છે. તૂટેલી વસ્તુઓનો ઉપયોગ ન કરવાની આજે સલાહ આપવામાં આવે છે. ઓમ શુક્રાય નમઃ મંત્રના જાપથી પુણ્ય મળી શકે છે. ચોખા અને દૂધનું દાન લાભદાયી રહે છે. શુક્રવારે સફેદ અને દૂધિયો કલર શુભ રહેશે. તો જાણી લો મેષથી મીન રાશિનું રાશિફળ.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ