દૈનિક રાશિ ભવિષ્ય / વૃશ્વિક રાશિને મળશે શેરબજારમાં લાભ, જાણો શુક્રવારનું રાશિ ભવિષ્ય

Know Your Rashi Bhavishya Of Friday

શુક્રવારનો દિવસ દરેક રાશિ માટે મિશ્રફળ લઈને આવ્યો છે. આજના દિવસે મહાલક્ષ્મીની ગુલાબના પુષ્પથી પૂજા કરવાથી લાભ થશે. આજે તૂટેલી વસ્તુઓનો ઉપયોગ ટાળવાની સલાહ આપવામાં આવે છે. ઓમ શુક્રાય નમઃ મંત્રના જાપથી પુણ્ય મળે છે. આજે ચોખા અને દૂધનું દાન લાભદાયી ગણાય છે. આજે જો કોઈ શુભ કામ કરવા જઈ રહ્યા છો તો સફેદ અને દૂધિયા કલરના કપડાં કે વસ્તુ સાથે રાખો. તે તમને લાભ અપાવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ