દૈનિક રાશિ ભવિષ્ય / વૃષભ રાશિને મળશે કામકાજમાં ફાયદો અને મિથુન રાશિને મળશે મિત્રોનો સાથ, જાણો શુક્રવારનું રાશિ ભવિષ્ય

Know Your Rashi Bhavishya Of Friday

શુક્રવારનો દિવસ અનેક રાશિ માટે ફળદાયી નીવડી શકે છે. આ દિવસે મહાલક્ષ્મીની ગુલાબના પુષ્પથી પૂજા કરવાથી પણ લાભ થાય છે. ઓમ શુક્રાય નમઃ મંત્રના જાપથી લાભ થશે. આજના દિવસે ચોખા અને દૂધનું દાન કરવાથી પુણ્ય મળે છે. આજનો શુભ રંગ સફેદ અને દૂધિયો છે. તો કોઈ પણ કામની શરૂઆતમાં આ કલરનો કોઈપણ રીતે ઉપયોગ કરવાથી લાભ થઈ શકે છે. તો જાણી લો શુક્રવારનું મેષથી મીન રાશિનું રાશિ ભવિષ્ય.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ