ભવિષ્યફળ / આજે આ રાશિ ધરાવતા જાતકોને ધનલાભ થવાના સંકેત, જાણો તમારું દૈનિક રાશિ ભવિષ્ય

 Know Your Rashi Bhavishya Of 8 June 2020

આજનો શુભ અંક છે 8 છે. આ સાથે જ આજનો શુભ રંગ રહેશે સફેદ અને આજે શુભ સમય બપોરે 12.10 થી 1.03 સુધી રહેશે. તો આજે રાહુકાળ રહેશે સવારે 7.38 થી 9.18 સુધી છે. તો આજે શુભ દિશા છે દક્ષિણ છે. તો આજે અશુભ દિશા છે વાયવ્ય. આજે ગણેશજીનું વ્રત - સંકટચોથ છે. આજે ગાય અને શ્વાનને હડધૂત ન કરવા. આજે ઓમ ગં ગણપતયે નમઃ મંત્રનો જાપ કરવો તથા ચુરમાના લાડુનું દાન કરવું જોઇએ.

બ્રેકિંગ ન્યૂઝ