તમારી આંગળીની લંબાઇથી જાણો તમે કેટલા વર્ષો સુધી જીવશો

By : krupamehta 02:58 PM, 12 April 2018 | Updated : 02:58 PM, 12 April 2018
તમારા હાથની રેખાઓ અને આંગળીઓ તમારું નસીબ અને જીવનથી જોડાયેલા તમામ પ્રશ્નોના રહસ્ય છુપાયેલા હોય છે. શાસ્ત્રો અનુસાર અહીં તમે જરૂર જાણી શકો છો કે તમારુ કુલ આયુષ્ય કેટલું હશે એટલે કે તમે આ સંસારમાં કેટલા વર્ષો સુધી જીવશો. 

શાસ્ત્રો અનુસાર હાથની રેખાઓ ઉપરાંત માથાની રેખાઓથી પણ આયુષ્યનું જ્ઞાન પ્રાપ્ત થઇ શકે છે. આ શાસ્ત્ર અનુસાર માથાના ચાર રેખાઓ એક બાજુથી બીજી બાજુ માથાને અડેલી હોય છે એ ઉંમરથા બિસાબથી ઉત્તમ હોય છે. આવો વ્યક્તિ દીર્ઘાયું હોય છે. માથાની એક રેખા 25 વર્ષના આયુષ્યને દર્શાવે છે. આ રેખા ડેટલી ચોખ્ખી અને સ્પષ્ટ હોય છે એટલી જ ઉત્તમ માનવામાં આવી છે. માથાની રેખાઓથી આયુષ્ય જાણવા ઉપરાંત એક બીજી સરળ  રીતે એ છે કે તમારી આંગળીઓને તમારા શરીરને માપો. 

ભવિષ્ય પુરાણ અનુસાર પોતાની આંગળીઓથી જે વ્યક્તિ 108 એટલે કે ચાર હાથ બાર આંગળીનો હોય છે એ ઉંમરના મામલામાં ભાગ્યશાળી હોય છે. આવો વ્યક્તિ લાંબા સમય સુધી જીવતો રહે છે. જે વ્યક્તિનું શરીર આંગળીથી માપવા પર સૌ આંગળી થાય છે. એ મધ્યમ આયુષ્ય વાળા અને મધ્યમ જીવન જીવનારા હોય છે. Recent Story

Popular Story