દૈનિક રાશિ ભવિષ્ય / વૃષભ રાશિને માટે પ્રગતિકારક અને ફળદાયી દિવસ, જાણો શુક્રવારનું રાશિ ભવિષ્ય

Know your Friday Rashi Bhavishya 20122019

શુક્રવારનો દિવસ અનેક રાશિ માટે ફળદાયી નીવડશે. આજના દિવસે ખાસ કરીને વૃષભ રાશિને મોટો ફાયદો થઈ શકે છે. શુક્રવારનો દિવસ મહાલક્ષ્મીનો વાર હોવાથી આ દિવસે ગુલાબના ફૂલથી પૂજા કરવાથી લાભ થાય છે. તૂટેલી વસ્તુઓનો ઉપયોગ ટાળવાથી પણ લાભ થાય છે. ઓમ શુક્રાય નમઃ મંત્રના જાપથી લાભ થઈ શકે છે. આજે ચોખા અને દૂધનું દાન કરવાથી લાભ થઈ શકે છે. તો જાણો મેષથી મીન રાશિનું રાશિફળ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ