દૈનિક રાશિ ભવિષ્ય / કુંભ અને મીન રાશિના જાતકોએ આજે સંભાળીને કામ કરવું, જાણો શુક્રવારનું રાશિ ભવિષ્ય

Know Your Friday Rashi Bhavishya 10012020

શુક્રવારનો દિવસ અનેક રાશિઓ માટે શુભફળ લઈને આવ્યો છે.આ સાથે જ આજે મહાલક્ષ્મીની ગુલાબના ફૂલથી પૂજા અર્ચના કરવાથી લાભ મળી શકે છે. આજે ઓમ શુક્રાય નમઃ મંત્રનો જાપ કરવાથી શુભ ફળ મળે છે. ચોખા અને દૂધનું દાન કરવાથી વિશેષ લાભ મળી શકે છે. આજે રાતથી વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ પણ લાગૂ પડશે. જે અનેક રાશિ પર નકારાત્મક અસરો પાડી શકે છે. તો આ સમયે દરેક રાશિના જાતકોએ સાવધાન રહેવું. જાણી લો આજનું તમામ રાશિનું રાશિફળ.

બ્રેકિંગ ન્યૂઝ