દૈનિક રાશિ ભવિષ્ય / સિંહ રાશિ માટે આજનો દિવસ રહેશે ઉત્તમ, જાણો શુક્રવારનું રાશિ ભવિષ્ય

Know Your Friday Rashi Bhavishya 06122019

શુક્રવારનો દિવસ મહાલક્ષ્મીનો દિવસ ગણાય છે. આ દિવસે લક્ષ્મી માતાની પૂજા કરવાથી અખૂટ લાભ મળે છે. ગુલાબના પુષ્પ અને શુદ્ધ મનથી કરેલી પૂજા યોગ્ય ફળ પ્રાપ્તિ આપે છે. ઓમ શુક્રાય નમઃ મંત્રના જાપથી પણ પુણ્ય મળી શકે છે. આ દિવસે ચોખા અને દૂધનું દાન કરવું શુભ માનવામાં આવે છે. તૂટેલી વસ્તુઓનો ઉપયોગ ટાળવો હિતાવહ છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ