દૈનિક રાશિભવિષ્ય / આજે કુંભ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશન મળવાના ચાન્સ, જાણો તમારી રાશિ શું કહે છે

Know your daink Rashi bhavishya on wednesday 22nd july 2020

આજનો શુભ અંક 4 છે. આજનો શુભ રંગ આછો લીલો અને મોરપીંછ રહેશે. આજે જીભ પર મધથી તિલક કરવાથી ધનલાભ થશે. વાણીનો વ્યય ના કરો. આજનો મંત્ર ઓમ રીં વાગ્વાદિની બુધજનન્યૈ સ્વાહા છે. આજે મગ-ભાતનું દાન કરવાથી મોં માંગ્યુ વરસાદન મળશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ