દૈનિક રાશિભવિષ્ય / વૃષભ રાશિના જાતકો માટે આજે ધનપ્રાપ્તીનો યોગ, આ રાશિના જાતકો માટે દિવસ ભારે

Know your dainik rashi bhavishya friday 21 february 2020

આજનો શુભ અંક 3 છે. આજનો શુભ રંગ રહેશે સફેદ અને દૂધીયો છે. આજે શુભ સમય બપોરે 12.16 થી 1.10 સુધી રહેશે. આજે શુભ દિશા દક્ષિણ છે. મહાલક્ષ્મીની ગુલાબના પુષ્પથી પૂજા કરવાથી લાભ થશે. આજનો મંત્ર ઓમ શુક્રાય નમઃ છે. આજના દિવસે ચોખા અને દૂધનું દાન કરવાથી લાભ થશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ