દૈનિક રાશિભવિષ્ય / આ રાશિના જાતકોને આજે દરેક કામમાં સફળતા મળશે, જાણો તમારૂ રાશિફળ શું કહે છે

know your dainik rashi bhavishya 6th july 2020 monday

આજનો શુભ અંક 6 છે. આજનો શુભ રંગ રહેશે સફેદ અને આસમાની છે. આજે શિવપાર્વતીની ઉપાસના કરવાથી લાભ થશે. પાણીનો બગાડ કરવાથી નુકસાન પહોચી શકે છે. આજનો મંત્ર ઓમ રીં ગજવક્ત્રાય નમઃ છે. આજે પતાસાનું દાન કરવાથી મોં માંગ્યુ વરદાન મળશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ