દૈનિક રાશિભવિષ્ય / કોને મળશે સફળતા અને કોને મળશે સ્વજનનો સહકાર, જાણો તમારી રાશિ શું કહે છે આજે!

Know your dainik rashi Bhavishya 23 feb 2020 sunday

આજનો શુભ અંક 5 છે. આજનો શુભ રંગ રહેશે લાલ અને નારંગી રહેશે. આજે શુભ સમય બપોરે 2.24 થી 4.02 સુધી રહેશે. આજે શુભ દિશા પૂર્વ છે. સવારે સૂર્યદેવને અર્દ્ય આપવો. આજનો મંત્ર ઓમ સૂર્યાય નમઃ છે. આજે ગોળ, ઘઉં અને ફળનું દાન કરવાથી લાભ થશે. 

બ્રેકિંગ ન્યૂઝ