કુંભ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળશે જાણો તમારી રાશિ શું કહે છે? | Know your Dainik Rashi bhavishya 22 Feb 2020 Saturday

દૈનિક રાશિભવિષ્ય / કુંભ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળશે જાણો તમારી રાશિ શું કહે છે?

Know your Dainik Rashi bhavishya 22 Feb 2020 Saturday

આજનો શુભ અંક 4  છે. આજનો શુભ રંગ રહેશે વાદળી અને નીલો છે. આજે શુભ સમય બપોરે 12.43 થી 2.24 સુધી રહેશે. આજે શુભ દિશા ઉત્તર છે. આજના દિવસે હનુમાનજીની પૂજા કરવાથી લાભ થશે. આજનો મંત્ર ઓમ શનિશ્ચરાય નમઃ થશે. આજે જૂના કપડાંનું ગરીબોમાં દાન કરવાથી લાભ થશે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ