દૈનિક રાશિ ભવિષ્ય / મીન રાશિને રહેશે ચિંતા તો આ રાશિને થશે આવકમાં વધારો, જાણો રવિવારનું રાશિફળ

Know Your Daily Rasifal Of Sunday

રવિવારનો દિવસ અનેક રાશિ માટે ફળદાયી રહેશે. આજનો શુભ અંક 5 છે અને શુભ રંગ લાલ અને નારંગી છે. આજે કુળદેવતાની આરાધના પુણ્ય આપી શકે છે. ગુસ્સા પર કાબૂ રાખવો અને સાથે ઓમ રીં ધૃણી સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરવો લાભદાયી છે. ગોળ, ઘઉં અને ફળનું દાન લાભદાયી રહેશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ