દૈનિક રાશિભવિષ્ય / આજનો દિવસ છે મહત્વનો આ રાશિના જાતકોને મળશે ભૌતિક સુખ સગવડો અને ધનલાભ

know your daily rashifal on wednesday 3rd june 2020

આજનો શુભ અંક 3 છે. આજનો શુભ રંગ આછો લીલો અને મોરપીંછ રહેશે. બુધવારે પ્રવાસ વર્જિત માનવામાં આવે છે. મહિલાઓ માટે આજથી વડસાવિત્રી વ્રતનો આરંભ થઈ રહ્યો છે. આજનો મંત્ર છે ઓમ નમો ભગવતે મહારૂદ્રાય. આજે કાચુ સિધુ દાન કરવાથી મોં માંગ્યુ વરદાન મળશે.

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ