Daily Horoscope / વૃશ્ચિક રાશિના જાતકોનો સિતારો શેરબજારમાં આંબશે ઉંચાઈઓ, જાણો શું કહે છે તમારી રાશિ

Know Your daily Rashifal On wednesday

આજનો શુભ અંક 7 છે. આજનો શુભ રંગ આછો લીલો અને મોરપીંછ રહેશે. આજે ગણેશજીને ધરો અર્પણ કરવાથી મનગમતુ ફળ મળશે. આજનો મંત્ર: ઓમ રીં બ્રાં બ્રીં બ્રોં સ: બુધાય નમ: છે. આજે ગણેશજીને ગોળ ધાણા ધરાવો અને પ્રસાદમાં વહેંચો દુખ દર્દ દૂર થશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ