ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

રાશિફળ / પાંચમા નોરતે આ રાશિના જાતકો પર વરસશે માતાજીની કૃપા, જાણો બુધવારનું રાશિફળ

Know Your Daily Rashifal Of wednesday

પાંચમું નોરતું અને બુધવારનો દિવસ તમામ રાશિ માટે મિશ્રફળદાયી રહેશે. આજનો શુભ અંક 3 છે અને શુભ રંગ આછો લીલો અને મોરપીંછ છે. આજે પીળી મીઠાઈ માતાજીને ધરાવી નાના બાળકોમાં વહેંચો લાભ થશે. એકાગ્ર ભાવથી દેવી સ્કંદમાતાનું પૂજન કરવું અને ઓમ એં રીં ક્લીં સ્કંદમાતાયૈ નમ: મંત્રનો જાપ કરવો.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ