રાશિફળ / આ રાશિને રહેશે ધન સંબંધી મુશ્કેલી અને માનસિક અશાંતિ, જાણો બુધવારનું રાશિફળ

Know Your daily Rashifal Of Wednesday

બુધવારનો શુભ અંક 3 છે અને શુભ રંગ આછો લીલો અને મોરપીંછ છે. આજે ઘરમાં ગંગાજળનો છંટકાવ કરવો અને સાથે જ કૂડો, કચરો સંઘરી રાખ્યો હોય તો તેને દૂર કરો. તેન નુકસાનદાયી સાબિત થઈ શકે છે. ઓમ રીં શ્રીં વાણીહિરણ્યર્ગભાભ્યાં નમ: મંત્રના જાપથી પુણ્ય મળશે. સાથે જ સાકર અને શ્રીફળ ધરાવીને પ્રસાદ વહેંચવાથી લાભ થશે. તો જાણો તમામ રાશિનું રાશિફળ.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x