રાશિફળ / આજે આ રાશિના જાતકોને થશે આકસ્મીક ધનલાભ, જાણો તમારૂં આજનું રાશિભવિષ્ય

Know Your daily Rashifal Of wednesday

આજનો શુભ અંક 9 છે. આજનો શુભ રંગ આછો લીલો અને મોરપીંછ રહેશે. આજે ત્રણ બ્રાહ્મણને લાડુનું જમણ કરાવવાથી પીતૃઓ પ્રસન્ન રહેશે. આજે તાંબાના લોટામાં સહેજ સફેદ તલ નાંખી પીપળે જળ ચઢાવો. નારાયણનું સ્મરણ કરો. આજે ખીર બનાવી ગરીબોને વહેંચો.   

બ્રેકિંગ ન્યૂઝ