દૈનિક રાશિભવિષ્ય / આજે આ રાશિ વાળા જાતકોને મળશે શુભ સમાચાર, જાણો તમારુ દૈનિક રાશિ ભવિષ્ય શું કહે છે!

Know Your Daily Rashifal Of Wednesday 27th May 2020

આજનો શુભાંક 9 છે. આજનો શુભ રંગ આછો લીલો અને મોરપીંછ રહેશે. આજે શુભ સમય બપોરે 12.10 થી 1.03 સુધી રહેશે. પીપળે તલયુક્ત જળ ચઢાવો. આજનો મંત્ર ઓમ રીં શ્રીં વાકવાદિન્યૈ નમઃ છે. ગળ્યુ દૂધ ગરીબને દાન આપવાથી લાભ થશે.

બ્રેકિંગ ન્યૂઝ