રાશિફળ / મિથુન રાશિના જાતકોને રહેશે માનસિક અશાંતિ, જાણો બુધવારનું રાશિફળ

Know Your Daily Rashifal Of Wednesday

બુધવારનો શુભ અંક 7 છે અને શુભ રંગ આછો લીલો અને મોરપીંછ છે. આજે ફાટેલા કપડાંનું દાન કરવાની સાથે જ ગણેશજીને ધરો ચઢાવવાથી લાભ થશે. હ્રીં વરદમૂર્તયે નમઃ મંત્રના જાપથી ફાયદો થશે. મોદકનું યથાશક્તિ દાન કરવાથી ફાયદો થઈ શકે છે. તો જાણો તમામ 12 રાશિનું રાશિફળ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ