દૈનિક રાશિ ભવિષ્ય / આ 2 રાશિના જાતકોએ આજે દરેક કામમાં રાખવી સાવધાની, જાણો મંગળવારનું રાશિફળ

Know Your Daily Rashifal Of Tuesday

મંગળવારનો શુભ અંક 3 છે અને શુભ રંગ ઘેરો મરૂન અને લાલ છે. આજે શેરડીના રસથી રુદ્રાભિષેક કરવો. ભૂમિ ખનન કે સારા કામનો આરંભ ન કરવાનું ગણેશજી સૂચવે છે. પૌરાણિક રૂદ્રાભિષેકનો પાઠ કરવાથી પુણ્ય મળી શકે છે. આજના દિવસે પેંડા અને હલવાનું દાન શ્રેષ્ઠ ગણાય છે. તો જાણો તમામ 12 રાશિનું રાશિફળ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ