રાશિફળ / મંગળવારે ગણેશજીને ચઢાવો આ 1 વસ્તુ, અનેક પ્રકારના કષ્ટમાંથી મળશે જલ્દી રાહત, જાણો આજનું રાશિફળ

Know Your Daily Rashifal Of Tuesday

આજે ગણેશજીને દુર્વા ચઢાવીને પૂજા કરવી અને સાથે ઓમ રીં ગ્લો ગણપતયે નમઃ મંત્રનો જાપ કરવાથી સફળતા મળી શકે છે. ગોળ, ઘઉં અને ઘીનું દાન પુણ્ય અપાવી શકે છે. માનસિક ચંચળતાથી નુકસાન વધી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ