દૈનિક રાશિફળ / મિથુન રાશિને મળશે પરિવારનો સાથ અને સહકાર, જાણો મંગળવારનું રાશિફળ

 Know Your Daily Rashifal Of Tuesday

મંગળવારનો દિવસ અનેક રાશિ માટે શુભફળ લઈને આવ્યો છે. આ દિવસે ઓમ મહાદેવાય નમઃ મંત્રનો જાપ કરવો અને ખીરનો પ્રસાદ વહેંચવાથી પણ શુભફળ મળે છે. આજે ઉત્તર દિશા શુભ છે અને સાથે જ શુભ અંક 1 છે. આજનો શુભ રંગ લાલ અને મરૂન છે. મહાદેવજીને દૂધ ચઢાવવાથી તેઓ પ્રસન્ન થશે. તો જાણો મેષથી મીન રાશિનું રાશિફળ.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ