રાશિફળ / કુંભ રાશિના જાતકોએ તબિયતની રાખવી ખાસ કાળજી, જાણો મંગળવારનું રાશિફળ

 Know Your Daily rashifal Of Tuesday

મંગળવારનો શુભ અંક 2 છે અને શુભ રંગ મરૂન અને ઘેરો લાલ છે. આજે ગણેશજીને ધરો ચઢાવવો લાભદાયી રહે છે. સાંજે ઘરમાં અંધારું ન કરવું અને ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરી બુંદી-ખીરનો પ્રસાદ વહેંચવો. તો જાણો તમામ રાશિનું આજનું રાશિફળ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ