રાશિફળ / તુલા રાશિને આજે આર્થિક બાબતોમાં રહેશે મુશ્કેલી, જાણો મંગળવારનું રાશિફળ

 Know Your Daily Rashifal Of Tuesday

મંગળવારનો શુભ અંક 8 છે અને શુભ રંગ મરૂન અને ઘેરો લાલ છે. આજે મસૂર અને ગોળને ભોજનમાં સામેલ કરવાથી લાભ થઈ શકે છે. ખોટા વિચારો ન કરવાની સાથે ઓમ હીં મંગલાગૌર્યૈ નમઃ મંત્રનો જાપ કરવાથી પુણ્ય મળશે. સાથે જ ગોળ અને ઘઉંનું દાન કરવું લાભદાયી છે. તો જાણો તમામ રાશિનું આજનું રાશિફળ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ