રાશિફળ / તુલા રાશિના લોકોએ નોકરી અને નાણાંકીય બાબતોમાં રાખવી પડશે સાવધાની, જાણો મંગળવારનું રાશિફળ

Know Your Daily Rashifal of Tuesday

આજનો શુભ અંક 1 છે અને શુભ રંગ આછો લાલ અને મરૂન છે. આજે સંકટનાશક ગણએશ સ્ત્રોતના 11 પાઠ કરવાથી લાભ થઈ શકે છે. તુલસીને સ્નાન કર્યા વિના અડવું નહીં અને સાથે જ હીં ગ્લોં જું સઃ ગં ગણપતયે નમઃ મંત્રનો જાપ કરવાથી સફળતા મળી શકે છે. તલ અને મમરાના લાડુનું દાન કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થઈ શકે છે. તો જાણો મંગળવારનું રાશિફળ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ