રાશિફળ / મકર રાશિએ આજે ખોટા ખર્ચ પર રાખવો પડશે કાબૂ, જાણો મંગળવારનું રાશિફળ

 Know Your Daily Rashifal Of Tuesday

મંગળવારનો શુભ અંક 1 છે અને શુભ રંગ લાલ અને મરૂન છે. આજે પાણીમાં ગોળ નાંખીને આકળાને ચઢાવો. તુલસીનો ઉપયોગ શક્ય હોય ત્યાં સુધી ટાળો. ઓમ રીં ગણનાથાય નમઃ મંત્રના જાપથી શુભ ફળ મળશે. આજે ગોળ અને ઘઉં તાંબાના વાસણમાં ભરીને દાન કરવાથી પણ લાભ થશે. તો જાણો તમામ રાશિનું રાશિફળ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ