રાશિફળ / વૃશ્વિક અને મિથુન રાશિને થઈ શકે છે આર્થિક નુકસાન, જાણો મંગળવારનું રાશિફળ

Know Your Daily Rashifal Of Tuesday

મંગળવારનો શુભ અંક 1 છે અને શુભ રંગ મરૂન અને ઘેરો લાલ છે. આજે ઘરમાં ગૂગળનો ધૂપ કરવાથી લાભ થશે. વાદ વિવાદથી દૂર રહેવું અને સાથે ઓમ ભૂમિસૂતાય નમઃ મંત્રનો જાપ કરવાથી પુણ્ય મળશે. ભાખરી અને ગોળ ગાયને ખવડાવવાથી લાભ મળી શકે છે. તો જાણો મંગળવારનું તમામ રાશિનું રાશિફળ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ