રાશિફળ / આજે વૃષભ રાશિના જાતકો માટે દિવસ રહેશે ઉત્તમ, જાણો મંગળવારનું રાશિફળ

Know Your Daily Rashifal of Tuesday

મંગળવારનો શુભ અંક 9 છે અને શુભ રંગ લાલ અને મરૂન છે. આજે ઘરમાં ગૂગળનો ધૂપ કરવો અને સાથે ઓમ ભૂમિસૂતાય નમઃ મંત્રના જાપથી પુણ્ય મળશે. ભાખરી અને ગોળ ગાયને ખવડાવવાથી લાભ થશે. તો જાણો તમામ રાશિનું રાશિફળ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ