રાશિફળ / આ રાશિને રહેશે માનસિક બેચેની અને વ્યવસાયમાં થશે ધનલાભ, જાણો મંગળવારનું રાશિફળ

Know Your daily rashifal of Tuesday

મંગળવારનો શુભ અંક છે અને શુભ રંગ મરૂન અને ઘેરો લાલ છે. આદે ઘરમાં ગૂગળનો ધૂપ કરવાથી લાભ થશે. વાદ વિવાદથી દૂર રહીને ઓમ ભૂમિસૂતાય નમઃ મંત્રનો જાપ કરવાથી પુણ્ય મળશે. ભાખરી અને ગોળ ગાયને ખવડાવવાથી લાભ થશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ