રાશિફળ / આ રાશિને રહેશે માનસિક બેચેની અને ભાગીદારો સાથે મતભેદ, જાણો મંગળવારનું રાશિફળ

 Know Your Daily Rashifal Of Tuesday

મંગળવારનો દિવસ તમામ રાશિ માટે મિશ્રફળદાયી રહેશે. આજનો શુભ અંક 2 છે અને શુભ રંગ મરૂન અને ઘેરો લાલ છે. આજે ઘરમાં ગૂગળનો ધૂપ કરવાથી લાભ થશે. વાદ વિવાદ ટાળીને ઓમ ભૂમિસૂતાય નમઃ મંત્રનો જાપ કરવાથી પુણ્ય મળશે. ભાખરી અને ગોળ ગાયને ખવડાવવાથી લાભ થશે. તો જાણો તમામ રાશિનું રાશિફળ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ