રાશિફળ / આ રાશિના જાતકોએ મોટા રોકાણમાં રહેવું સાવધ, નવી નોકરીની તક મળશે, જાણો મંગળવારનું રાશિફળ

Know Your Daily Rashifal Of Tuesday

મંગળવારનો શુભ અંક 4 છે અને શુભ રંગ મરૂન અને ઘેરો લાલ છે. આજે ઘરમાં ગૂગળનો ધૂપ કરવાથી પુણ્ય મળશે. વાદ વિવાદથી દૂર રહેવું અને ઓમ ભૂમિસૂતાય નમઃ મંત્રનો જાપ કરવો. તે લાભદાયી રહેશે. ભાખરી અને ગોળ ગાયને ખવડાવવાથી પુણ્ય મળી શકે છે. તો જાણો તમામ 12 રાશિનું રાશિફળ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ