રાશિફળ / આજે મીન રાશિને વધશે ખર્ચ અને રહેશે માનસિક તણાવ, જાણો મંગળવારનું રાશિફળ

 Know Your Daily Rashifal Of Tuesday

આજનો શુભ અંક 6 છે અને શુભ રંગ મરૂન અને ઘેરો લાલ છે. મંગળવારે ગણેશજી પર દૂધનો અભિષેક કરવાથી લાભ થશે. લીલી વસ્તુનો ઉપયોગ ઓછો કરવાની સાથે આજે ઓમ હેરંબાય નમઃ મંત્રના જાપથી સફળતા મળશે. ગોળ, ઘઉં અને ઘીનું દાન શુભ રહેશે. તો જાણો તમામ રાશિનું રાશિફળ.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x