દૈનિક રાશિ ભવિષ્ય / આ રાશિને ભાગીદારી અને શેરબજારમાં મળશે લાભ, જાણો મંગળવારનું રાશિફળ

Know Your Daily Rashifal Of Tuesday

મંગળવારનો દિવસ અનેક રાશિ માટે શુભદાયી છે. આજનો શુભ અંક 2 છે અને શુભ રંગ મરૂન અને ઘેરો લાલ છે. આજે ગોળના પાણીથી રુદ્રાભિષેક કરવાથી લાભ થશે. લીલી વસ્તુઓનો ઉપયોગ આજે શક્ય તેટલો ઓછો કરવો. ઓમ આશુતોષ મહાદેવાય નમઃ મંત્રના જાપથી સફળતા મળશે. આ સાથે જ આજે ગોળ, ઘઉં અને ઘીનુ દાન શુભ ગણાશે. તો જાણો તમામ રાશિનું રાશિફળ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ