દૈનિક રાશિફળ / કર્ક રાશિને આર્થિક બાબતોમાં થશે લાભ તો વૃશ્વિક રાશિનો પુરુષાર્થ થશે સફળ, જાણો મંગળવારનું રાશિફળ

Know Your Daily Rashifal Of Tuesday

આજનો શુભ અંક 7 છે અને આજનો શુભ રંગ ઘેરો મરૂન અને લાલ છે. આજે ગાયને ગોળ ખવડાવવાથી પુણ્ય મળી શકે છે. આ સાથે બાંધેલો લોટ ફ્રિઝમાં રાખવાનું આજના દિવસે ટાળવાનું કહેવામાં આવે છે. આજે ગણેશજીને ભોગમાં મોદક ધરાવવાથી લાભ થાય છે. ઓમ અંગારકાય નમઃ મંત્રનો જાપ પુણ્ય આપે છે. તો જાણો તમામ 12 રાશિનું રાશિફળ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ