દૈનિક રાશિ ભવિષ્ય / મેષ રાશિએ ઉતાવળા નિર્ણયો લેવા નહીં અને શેરબજારમાં સાચવવું, જાણો મંગળવારનું રાશિફળ

Know Your Daily Rashifal Of Tuesday

મંગળવારનો દિવસ અનેક રાશિઓને માટે મિશ્રફળદાયી રહેશે. આજના દિવસે ગણેશજીને મોદક ચઢાવવાથી લાભ થાય છે. ઓમ અંગારકાય નમઃ મંત્રનો જાપ કરવાથી શુભફળ મળશે. ગાયને ગોળ ખવડાવવાથી પુણ્ય મળી શકે છે. આજનો શુભ અંક 8 છે અને શુભ રંગ મરૂન અને ઘેરો લાલ છે. મેષથી મીન રાશિના લોકો માટે આજનો દિવસ શુભ રહેશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ