દૈનિક રાશિ ભવિષ્ય / આ રાશિને રહેશે પાચન સંબંધી તકલીફ અને માનસિક અશાંતિ, જાણો ગુરુવારનું રાશિફળ

Know Your daily Rashifal Of Thursday

ગુરુવારનો દિવસ અનેક રાશિ માટે મુશ્કેલીભર્યો રહેશે. આજનો શુભ અંક 6 છે અને શુભ રંગ પીળો અને આસમાની છે. આજે કેસરયુક્ત જળથી શિવપૂજા કરવાથી પુણ્ય મળશે. આજે કોઈને માંગ્યા વિના શિખામણ આપવાથી તમને નુકસાન થઈ શકે છે. ઓણ રીં મહાપ્રદાય શિવાય નમઃ મંત્રનો જાપ કરો અને પતાસા અથવા સાકર વહેંચો. તો જાણો 12માંથી કઈ રાશિએ આજે રહેવું પડશે સાવધાન.

બ્રેકિંગ ન્યૂઝ