દૈનિક રાશિ ભવિષ્ય / આ રાશિએ નોકરીમાં દગાખોરીથી બચવું અને સ્વાસ્થ્યની રાખવી કાળજી, જાણો ગુરુવારનું રાશિફળ

Know Your Daily Rashifal Of Thursday

ગુરુવાર અને પુત્રદા એકાદશીનો ખાસ દિવસ અનેક રાશિને માટે સારો છે તો કેટલાકને સાવધાની રાખવાનું સૂચન કરે છે. આજનો શુભ અંક 3 છે અને શુભ રંગ પીળો અને આછો વાદળી છે. આજના દિવસે પીળી વસ્તુનું દાન લાભદાયી માનવામાં આવે છે. ઓમ શુભપ્રદાય નમઃ મંત્રના જાપથી આજે પુણ્ય મળશે. આજે વાણીમાં મધુરતા રાખો અને સાથે કોઈના માટે મનમાં કટુતાનો ભાવ ન રાખવો હિતકર મનાશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ