દૈનિક રાશિ ભવિષ્ય / આ રાશિને રહેશે શારીરિક અને માનસિક તકલીફ, જાણો ગુરુવારનું રાશિફળ

Know Your Daily Rashifal Of Thursday

ગુરુવારનો દિવસ અનેક રાશિ માટે ફળદાયી છે. આજનો શુભ અંક 9 છે અને શુભ રંગ ઘેરો પીળો અને આસમાની છે. આજે વૃદ્ધ વ્યક્તિઓની સેવા કરવાથી પુણ્ય મળશે. ઓમ દ્રાં દત્તાત્રેયાય નમઃ મંત્રના જાપથી પુણ્ય મળશે. પીળી ખાદ્ય વસ્તુનું ગરીબોને દાન કરવાથી લાભ થશે. તો જાણો તમામ રાશિનું રાશિફળ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ