રાશિફળ / સિંહ રાશિના જાતકો માટે આજે દિવસ રહેશે ભારે, જાણો ગુરુવારનું રાશિફળ

Know Your Daily Rashifal Of Thursday

આજનો શુભ અંક 4 છે અને શુભ રંગ પીળો અને વાદળી છે. આજે કાળભૈરવની પૂજાથી લાભ થશે. લોખંડના વાસણનો ઉપયોગ ટાળવો અને અડદની દાળનું દાન આજે શુભ મનાય છે. તો જાણો તમામ રાશિનું રાશિફળ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ