રાશિફળ / મેષ અને વૃષભ રાશિના જાતકોને નોકરી અને રોકાણમાં થશે લાભ, જાણો ગુરુવારનું રાશિફળ

Know Your Daily Rashifal Of Thursday

ગુરુવારનો શુભ અંક 1 છે અને શુભ રંગ પીળો અને વાદળી છે. આજે બૃહસ્પતિ કવચનો પાઠ કરવાથી સફળતા મળે છે. સ્કૂલના બાળકોને પીડા ન આપવી. ઓમ રીં બૃહસ્પતયૈ નમઃ મંત્રના જાપથી સફળતા મળે છે, આ સિવાય મોહનથાળ અને ગોળનું દાન શુભ રહે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ