રાશિફળ / કન્યા અને વૃશ્વિક રાશિના જાતકો માટે દિવસ રહેશે મુશ્કેલ, જાણો ગુરુવારનું રાશિફળ

Know Your Daily Rashifal Of Thursday

આજનો શુભ અંક 3 છે અને શુભ રંગ પીળો અને વાદળી છે. આજે કેળા અને ખાંડનો ઉપયોગ શુભ માનવામાં આવે છે. પીળી વસ્તુનો ઉપયોગ ઘટાડવો ને સાથે ઓમ રીં મધુસુદનાય નમઃનો જાપ કરવાથી શુભ ફળ મળે છે. લીલી પીળી વસ્તુનું દાન સફળતા આપે છે. તો જાણો તમામ રાશિનું રાશિફળ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ